Are You Agree With term and condition?
B.A. SEMESTER – VI
સામાન્યસુચનાઓ:-
B.A. સેમેસ્ટર-VI કૉર્સમાં યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઈન ફોર્મ ફી ભરવાની રહશે.
તા. ૦૧ ડીસેમ્બર થી તા. ૧૫ જાન્યુઆરી સુધી
|
રૂ|. ૧૨૫/-
|
તા. ૧૬ જાન્યુઆરી થી તા. ૩૧ જાન્યુઆરી સુધી
|
રૂ|. ૧૨૫ + ૨૫૦ = ૩૭૫
|
તા. ૧૫ મે થી તા. ૧૫ જુલાઈ સુધી
|
રૂ|. ૧૨૫/-
|
તા. ૧૬ જુલાઇ થી તા. ૩૧ જુલાઈ સુધી
|
રૂ|. ૧૨૫ + ૨૫૦ = ૩૭૫
|
ફી ભરવાની વિગત:
કોર્ષ
|
ફી.
|
ફી રૂા.
|
એડમીશન પ્રારંભ તારીખ
|
એડમીશન અંતિમ તારીખ
|
BA સેમેસ્ટર-VI
|
રેગ્યુલર ફી
|
485
|
16/05/2022
|
25/05/2022
|
રે.ફી.+લે.ફી.
|
485 + 0 = 485
|
16/05/2022
|
25/05/2022
|
રે.ફી.+લે.ફી.+પેનલ્ટી ફી
|
485 + 0 + 0 = 485
|
16/05/2022
|
25/05/2022
|
-
ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીએ Online Payment Gateway દ્વારા Credit/ Debit Card અથવા Net Banking થી ફી ભરવાની રહેશે.
-
Online Payment Gateway દ્વારા Payment અંગેની પ્રક્રિયા પુર્ણ થયા બાદ તેમની Payment Acknowledgment Slip પ્રીન્ટ થશે જે આપના રેકોર્ડમાં રાખવી ખાસ
જરૂરી છે.
-
જે વિદ્યાર્થીઓને વેરીફીકેશન માટે બોલાવેલ છે તેવા વિદ્યાર્થીઓને વેરીફીકેશન થયા બાદ જ Online Payment Gateway દ્વારા Credit/ Debit Card અથવા Net
Banking થી ફી ભરવાની રહેશે.
-
સરકારી સર્ટીફીકેટ ધરાવતા અંધ વિધાર્થીઓએ દર્શાવેલ ફી ભરવાની રહેશે.
Online Payment Gateway બાબતે તમારે જે વધારાનો ચાર્જ ચુકવવાનો થશે તેની વિગતો નીચે પ્રમાણે છે.
-
જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો, ચુકવવાની થતી રકમ પર ૧.૩૫% વધારાનો ટેક્સ ચુકવવાનો રહેશે.
-
Payment by Credit Card will charge 1.35% + Transaction amount
-
જો તમે ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો ચુકવવાની થતી રકમ પ૨ વધારાનો ટેક્સ ૦.૭૫% ચુકવવાનો રહેશે.
-
Payment by Debit Card will charge 0.75% Tax + transaction amount
-
જો તમે નેટ બેન્કિંગ દ્વારા ચૂકવણી કરવાનુ પસંદ કરો તો, ચૂકવવાની થતી રકમ + વધારાના ૧૫ રૂપિયા ચૂકવવાના રહેશૅ.
-
Payment by Net Banking than flat 15 Rs. charge will be applied per transaction
સુચના: એક વખત ચુકવણી થઇ ગયા પછી કોઈ પણ સંજોગોમાં ચુકવૅલી રકમ પરત આપવામાં નહિ આવે.
Note: Payment made once will not be refunded in any circumstances.