Are You Agree With term and condition?
B.A. SEMESTER – V
સામાન્યસુચનાઓ:-
B.A. સેમેસ્ટર-V કૉર્સમાં યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઈન ફોર્મ ફી ભરવાની રહશે.
-
B.A.કોર્સ 3 વર્ષ નો છે તેમાં કુલ 6 સેમેસ્ટરનો સમાવેશ થાય છે.
-
એક્ષટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅદયયન દ્વારા પરીક્ષાની તૈયારી કરવાની રહશે.
-
ઉમેદવાર યુનિ. ની મંજૂરી વિના કોઈ કોલેજ/યુનિ. માં અભ્યાસ માંટે રજીસ્ટર્ડ થયેલ ન હોવા જોઈએ.
-
જયારે નવો અભ્યાસક્રમ અમલમાં આવે છે ત્યારે જુના અભ્યાસક્રમનાં વિષયોની ત્રણ ટ્રાય લેવામાં આવે છે.
-
પરિક્ષા:-
-
દરેક વિષયમાં કુલ ૧૦૦ ગુણમાંથી ૭૦ ગુણનું થીયરી નું પ્રશ્નપત્ર હશે. તથા બે એસાઈમેન્ટના ૩૦ ગુણ રહશે.
-
પરીક્ષાકેન્દ્રના પરીક્ષા સ્થળ,સીટનંબર, પરીક્ષા સમયપત્રક,હોલ-ટીકીટ... માહિતી વેબસાઈટ પર મુકવામાં આવશે.
-
દરેક વિષયમાં ૭૦ ગુણ થીયરી માંથી ઓછામા ઓછા ૨૮ ગુણ તથા ૩૦ ગુણના એસાઈનમેન્ટ માંથી ઓછામાં ઓછા ૧૨ ગુણ મેળવવાના રહશે તથા પાસ થવા માટે દરેકવિષયમાં
એગ્રીગેટ ૪૦% ગુણ હોવાં જરૂરી છે.
-
ફોર્મમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રમાં કોઈ ફેરફાર થઈ શકશે નહી.
-
એસાઇનમેન્ટ:
-
અભ્યાસક્રમનાં દરેક વિષયનાં કુલ બે એસાઈનમેન્ટ સુપ્રત કરવાના રહેશે.
-
રીપીટર વિધાર્થીએ સંબધિત વિષયનાં જ એસાઇનમેન્ટ સુપ્રત કરવાના રહેશે.
-
વિધાર્થીએ ફોર્મ ભરતી વખતે જે વિષયો પસંદ કર્યા હશે તે વિષયોના સંબધિત એસાઇનમેન્ટનાં ટોપીક દર્શાવવામાં આવેલ છે. એસાઇનમેન્ટ માટેના ટોપીક માંથી દરેક
વિષયનાં બે અસાઇનમેન્ટ પસંદ કરીને A-4 ફૂલ સ્કેપ કાગળ પર સ્વહસ્તાક્ષરે લખીને દરેક વિષયના બે એસાઇનમેન્ટને સ્ટેપલર પીન લગાવીને વેબસાઇટ માથી ફ્રન્ટપેઇજ
પ્રિન્ટ કરીને વિગતો ભરીને એસાઇનમેન્ટ ઉપર લગાવવું અને નિયત કરેલી તારીખ સુધીમાં પરીક્ષા નિયામકશ્રી ,કન્વેશન બિલ્ડીંગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,
રાજકોટ નાં સરનામે સ્પીડ પોસ્ટ/રજીસ્ટ્રર એ.ડી./કુરિયર દ્વારા મોકલવાનું રહેશે. સાદી પોસ્ટ દ્વારા એસાઈનમેન્ટ મોકલવું નહી અને એસાઈનમેન્ટ રૂબરૂ
સ્વીકારમાં આવશે નહી. જો કવરીંગ પેઈઝ અને ફ્રન્ટ પેઈઝ જોડવામાં નહી આવે તો એસાઇનમેન્ટ રદ કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીની રહેશે.
-
એસાઇનમેન્ટ રજુ કરવા ફરજીયાત છે.
-
એસાઈનમેન્ટ મોકલવાની છેલ્લી તારીખ 31/05/2022 રહેશે.
ફી ભરવાની વિગત:
|
કોર્ષ
|
ફી.
|
ફી રૂા.
|
એડમીશન પ્રારંભ તારીખ
|
એડમીશન અંતિમ તારીખ
|
|
BA સેમેસ્ટર-V
|
રેગ્યુલર ફી
|
485
|
16/05/2022
|
25/05/2022
|
|
રે.ફી.+લે.ફી.
|
485 + 0 = 485
|
16/05/2022
|
25/05/2022
|
|
રે.ફી.+લે.ફી.+પેનલ્ટી ફી
|
485 + 0 + 0 = 485
|
16/05/2022
|
25/05/2022
|
-
ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીએ Online Payment Gateway દ્વારા Credit/ Debit Card અથવા Net Banking થી ફી ભરવાની રહેશે.
-
Online Payment Gateway દ્વારા Payment અંગેની પ્રક્રિયા પુર્ણ થયા બાદ તેમની Payment Acknowledgment Slip પ્રીન્ટ થશે જે આપના રેકોર્ડમાં રાખવી ખાસ
જરૂરી છે.
-
જે વિદ્યાર્થીઓને વેરીફીકેશન માટે બોલાવેલ છે તેવા વિદ્યાર્થીઓને વેરીફીકેશન થયા બાદ જ Online Payment Gateway દ્વારા Credit/ Debit Card અથવા Net
Banking થી ફી ભરવાની રહેશે.
-
સરકારી સર્ટીફીકેટ ધરાવતા અંધ વિધાર્થીઓએ દર્શાવેલ ફી ભરવાની રહેશે.
Online Payment Gateway બાબતે તમારે જે વધારાનો ચાર્જ ચુકવવાનો થશે તેની વિગતો નીચે પ્રમાણે છે.
-
જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો, ચુકવવાની થતી રકમ પર ૧.૩૫% વધારાનો ટેક્સ ચુકવવાનો રહેશે.
-
Payment by Credit Card will charge 1.35% + Transaction amount
-
જો તમે ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો ચુકવવાની થતી રકમ પ૨ વધારાનો ટેક્સ ૦.૭૫% ચુકવવાનો રહેશે.
-
Payment by Debit Card will charge 0.75% Tax + transaction amount
-
જો તમે નેટ બેન્કિંગ દ્વારા ચૂકવણી કરવાનુ પસંદ કરો તો, ચૂકવવાની થતી રકમ + વધારાના ૧૫ રૂપિયા ચૂકવવાના રહેશૅ.
-
Payment by Net Banking than flat 15 Rs. charge will be applied per transaction
સુચના: એક વખત ચુકવણી થઇ ગયા પછી કોઈ પણ સંજોગોમાં ચુકવૅલી રકમ પરત આપવામાં નહિ આવે.
Note: Payment made once will not be refunded in any circumstances.