Are You Agree With term and condition?

Are You Agree With term and condition?

MA. SEMESTER – 1

 

ખાસ સુચના : ફોર્મ ભરતા પહેલા વિદ્યાર્થીઓએ સુચના વાચવી ફરજીયાત છે

 

Ø સામાન્ય સૂચનાઓ:

· MA SEMESTER – 1 કોર્સમાં પ્રવેશની જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ ઓનલાઇન ફોર્મ, ફી ભરવાની રેહેશે.

· MA કોર્સ-2 વર્ષનો છે તેમાં કુલ 4 સેમેસ્ટરનો સમાવેશ થાય છે.

· એક્ષટર્નલ કોર્ષમાં ઉમેદવારે સ્વઅધ્યયન દ્વારા પરીક્ષાની તૈયારી કરવાની રેહેશે.

· ઉમેદવાર યુનિ.ની મંજુરી વિના કોઇ કોલેજ/યુનિ.માં અભ્યાસ માટે રજીસ્ટર્ડ થયેલ ન હોવા જોઇએ.

· જયારે નવો અભ્યાસક્રમ અમલમાં આવે છે, ત્યારે જુના અભ્યાસક્રમની પરીક્ષા માટે ત્રણ ટ્રાય આપવામાં આવે છે.  

Ø પરીક્ષા:

· દરેક વિષયમાં કુલ ૧૦૦ ગુણમાંથી ૭૦ ગુણનું થીયરીનું પર્શ્નપત્ર હશે. તથા બે એસાઇનમેંન્ટના ૩૦ ગુણ રેહેશે.

· પરીક્ષા કેન્દ્રના પરીક્ષા સ્થળ, સીટનંબર, પરીક્ષા સમયપત્રક, હોલટીકીટ વગેરે માહિતી વેબસાઇટ પર મુકવામાં આવશે. અને પરીક્ષા ચાલુ થયાનાં
૪ - ૫ દિવસ પહેલા વેબસાઈટ પરથી હોલટીકીટ ડાઉનલોડ કરવાની રહેશે. 

· વિદ્યાર્થીઓને માર્કશીટ ફોર્મમાં ભરેલ એડ્રેસ ઉપર મોકલવામાં આવશે. 

· દરેક વિષયમાં ૭૦ ગુણ થીયરી માંથી ઓછામા ઓછા ૨૮ ગુણ તથા ૩૦ ગુણના એસાઇનમેન્ટ માંથી ઓછામા ઓછા શૂન્ય(૦) ગુણ મેળવવાના રહેશે
તથા દરેક વિષય મા પાસ
થવા માટે એગ્રીગેટ ૪૦ ગુણ હોવા જરૂરી છે.

· ફોર્મ મા દર્શાવેલ પરીક્ષા કેન્દ્રમાં કોઇ ફેરફાર થઇ શકશે નહિ.

 એસાઇનમેન્ટ:    

· અભ્યાસક્રમનાં દરેક વિષયનાં કુલ બે એસાઈનમેન્ટ સુપ્રત કરવાના રહેશે.

· વિધાર્થીએ ફોર્મ ભરતી વખતે જે વિષયો પસંદ કર્યા હશે તે વિષયોના સંબધિત એસાઇનમેન્ટનાં ટોપીક દર્શાવવામાં આવેલ છે. એસાઇનમેન્ટ માટેના ટોપીક
માંથી દરેક વિષયનાં બે અસાઇનમેન્ટ પસંદ કરીને  A-4 ફૂલ સ્કેપ કાગળ પર  સ્વહસ્તાક્ષરે લખીને દરેક વિષયના બે એસાઇનમેન્ટને સ્ટેપલર પીન લગાવીને વેબસાઇટ માથી ફ્રન્ટપેઇજ પ્રિન્ટ કરીને વિગતો ભરીને એસાઇનમેન્ટ ઉપર લગાવવું
અને નિયત કરેલી તારીખ 
 સુધીમાં પરીક્ષા નિયામકશ્રી ,કન્વેશન બિલ્ડીંગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ નાં સરનામે
સ્પીડ પોસ્ટ/રજીસ્ટ્રર એ.ડી./કુરિયર દ્વારા મોકલવાનું રહેશે. સાદી પોસ્ટ દ્વારા એસાઈનમેન્ટ મોકલવું નહી અને એસાઈનમેન્ટ રૂબરૂ સ્વીકારમાં આવશે નહી. જો કવરીંગ પેઈઝ અને ફ્રન્ટ પેઈઝ જોડવામાં નહી આવે તો એસાઇનમેન્ટ રદ કરવામાં આવશે. તેની
સંપૂર્ણ જવાબદારી વિધાર્થીની રહેશે. 

· એસાઇનમેન્ટ રજુ કરવા ફરજીયાત છે.

· એસાઈનમેન્ટ મોકલવાની છેલ્લી તારીખ 02/11/2018 રહેશે.

ફી ભરવાની વિગત:

કોર્ષ

ફી રૂા.

એડમીશન પ્રારંભ તારીખ

એડમીશન અંતિમ તારીખ

  MA  સેમેસ્ટર 1 

રેગ્યુલર ફી 850/-

04/10/2018

15/10/2018

રે.ફી.+લે.ફી.  850 + 500 = 1350

17/10/2018

19/10/2018

રે.ફી.+લે.ફી.+પેનલ્ટી ફી  850 + 500 + 1500 = 2850

21/10/2018

23/10/2018

· ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીએ Online Payment Gateway દ્વારા Credit/ Debit Card અથવા Net Banking થી ફી ભરવાની રહેશે. 

· Online Payment Gateway દ્વારા Payment અંગેની પ્રક્રિયા પુર્ણ થયા બાદ તેમની  Payment Acknowledgment Slip પ્રીન્ટ થશે જે
આપના રેકોર્ડમાં રાખવી ખાસ જરૂરી છે.

· સરકારી સર્ટીફીકેટ ધરાવતા અંધ વિધાર્થીઓએ દર્શાવેલ ફી ભરવાની રહેશે. 

Ø Online Payment Gateway બાબતે તમારે જે વધારાનો ચાર્જ ચુકવવાનો થશે તેની વિગતો નીચે પ્રમાણે છે.

· જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો, ચુકવવાની થતી રકમ પર ૧.૩૫% વધારાનો ટેક્સ
ચુકવવાનો રહેશે.

· Payment by Credit Card will charge 1.35% + Transaction amount

· જો તમે ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો ચુકવવાની થતી રકમ પ૨ વધારાનો ટેક્સ ૦.૭૫% ચુકવવાનો રહેશે.

· Payment by Debit Card will charge 0.75% Tax + transaction amount

· જો તમે નેટ બેન્કિંગ દ્વારા ચૂકવણી કરવાનુ પસંદ કરો તો, ચૂકવવાની થતી રકમ + વધારાના ૧૫ રૂપિયા
ચૂકવવાના રહેશૅ.

· Payment by Net Banking than flat 15 Rs. charge will be applied per transaction

સુચના:  એક વખત ચુકવણી થઇ ગયા પછી કોઈ પણ સંજોગોમાં ચુકવૅલી રકમ પરત આપ​વામાં નહિ આવે.

 Note:  Payment made once will not be refunded in any circumstances.

વિદ્યાર્થી ફોર્મ SAVE ઉપર ક્લિક કરશે ત્યારબાદ CONFIRMATION FORM આવશે.

CONFIRMATION FORM માં લાલ અક્ષ્રરે USER ID & PASSWORD લખેલ હશે તે આઈ.ડી પાસવર્ડ વિદ્યાર્થીએ સાચવીને રાખવાના રહેશે.
જે વિદ્યાર્થીની જવાબદારી રહેશે.

ફોર્મ કન્ફર્મ થયા બાદ વિદ્યાર્થી ગમે ત્યારે LOGIN માં જઈને આઈ.ડી પાસવર્ડ નાખી ફોર્મ, એસાઈનમેન્ટની પ્રિન્ટ કાઢી શકશે.